Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ પોલીસ મથક ખાતે પી.એસ.આઇ.નાયી એ જાતે સેનીતાઈઝર નો છટકાવ કર્યો.

Share

તાલુકા મથક માંગરોળ ખાતે પોલીસ મથક કાર્યરત છે. આ પોલીસ મથક ખાતે હાલમાં પી.એસ.આઇ.તરીકે પરેશ એચ.નાયી ફરજ બજાવી રહયા છે. હાલમાં કોરોનાં વાઇરસ ની જે પરિસ્થિત ઉભી થવા પામી છે. જેને પગલે સમગ્ર દેશમાં વીકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. પ્રજા ભયભીત થઈ ગઈ છે. કેમ કે આ રોગ માણસ માણસના સંપર્કમાં આવે એટલે રોગનો ચેપ લાગુ પડે છે. આમ હાલમાં માણસ માણસથી દૂર થઈ રહયો છે. ત્યારે બીજી તરફ સરકાર અને વહીવટી તંત્ર આ માટે અથાગ પરત્ન કરી રહ્યું છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં ઘેર ઘેર સેનિતાઈઝર નો છટકાવ કરી જંતુ રહીત કરવાનાં પ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ પોલીસ મથક ખાતે પી.એસ.આઇ.પરેશ એચ.નાયી એ સમગ્ર પોલીસ મથકમાં સેનીતાઈઝર નો છટકાવ જાતે જ કરી પોતાની ફરજ નાં દર્શન કરાવ્યા છે.

નઝીર પાંડોર-માંગરોળ

Advertisement

Share

Related posts

પગપાળા સંઘને ભરૂચ નજીક અકસ્માત નડ્યો,એક નું મોત ત્રણ ઘાયલ

ProudOfGujarat

ઝધડીયા : રૂંઢ ગામની યુવતીનો નર્મદામાં તણાતો મૃતદેહ મળયો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિલમાંથી બે કેદીઓ ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!