Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરમાં મહાનગરપાલિકા એ શરૂ કયો કોવિડ કેર હેલ્થ કેર સેન્ટર.

Share

સુરત શહેરમાં કોરોના વાઈરસને પગલે સંક્રમણની પ્રણાલી વધતા આરોગ્ય ખાતા દ્વારા આ મામલે લોકોને શરદી-ખાંસી તાવનાં દર્દીઓને પહેલા તપાસ શરૂ કરાવી લેવાની સૂચના અને અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ૧૦ જેટલી જગ્યા પર હાલ તો કોવિડ કેર, અને હેલ્થ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં લોકોનું આરોગ્ય તપાસ કરવામાં આવે છે નમુનાઓ લઈ તાત્કાલિક ધોરણે રિપોર્ટ કરવામાં આવે છે.પ્રાથમિક લક્ષણો દેખાતા તેની સારવાર પણ કરાવ્યા સાથે સાથે તેના આરોગ્ય તપાસ શરૂ કરતાં અહીં લોકો પોતાની આરોગ્ય તપાસ માટે આવી રહીયાં છે.

Advertisement

Share

Related posts

કોંગ્રેસ શહેર પ્રમુખના વોર્ડમાં જ ઉમેદવારી માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુરુવારે સાંજે યુવાનોનો જમાવડો

ProudOfGujarat

બે બાઈક સામસામે ભટકાતાં બેના મોત : મહિલાને ઈજા

ProudOfGujarat

માંગરોળના ઝાંખરડા ડુંગરી ગામે કૃષિ વિજ લાઇનના વીજ વાયરો ચોરી કરતી ટોળકીનો આતંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!