Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રીને પત્ર લખી કપાસની ખરીદી કરવા રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Share

નર્મદા રાજપીપલા હાલ ભારત સહિત સમગ્ર રાજ્યોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે લોકોને સામાન્ય જીવન જીવવા માટે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો હાલ મુશ્કેલીઓમાં મુકાયા. લોકડાઉન દરમિયાન તેઓને છેક વડોદરા સુધી ના જવું પડે તે માટે સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રી નરેન્દ્ર તોમરને પત્ર લખ્યો હતો તેમાં જણાવ્યું હતું કે ભરૂચ નર્મદામાં કપાસની ખેતી કરનારા ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. વચેટીયાઓ દ્વારા તેમની સાથે અન્યાય થવાનો સંકેત પણ આપ્યો હતો તેમને C.C.I દ્વારા કપાસની ખરીદી કરવામાં રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

મોન્ટુ 
રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજકોટ : ટ્રકની ટક્કરે બેનાં મોત : કોંગી મહિલા સભ્યનો મૃતદેહ ટાયરમાં ફસાયો.

ProudOfGujarat

બ્રેક ફેઇલ થઇ જતાં ઉભેલી ટ્રકમાં ભટકાયેલી ટ્રકના ચાલકનું સારવાર વેળાં મોત

ProudOfGujarat

भरूच समर्पण ध्यानयोग परिवार एवं जिला प्राथमिक शिक्षा अधिकारी कचेरी के सहयोग से ज।डेश्वर कुमार साला कैम्पस मैं समर्पण ध्यान योग शिविर का आयोजन.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!