Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં કંબોડીયા ગામનાં પાટીયા પાસે મહિન્દ્રા પીકઅપ અથડાતા ફુરચેફુરચા ઉડી ગયા હતા.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર કંબોડીયા ગામનાં પાટીયા પાસે અમદાવાદ એપીએમસીમાં શાકભાજી ખાલી કરને મહારાષ્ટ્ર રાજ્યનાં નાસીક પરત ફરતા દરમિયાન મહિન્દ્રા પીકઅપ બોલેરોનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી હંકારી આવતા સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રસ્તાને સમાંતર જ આવેલ વૃક્ષ સાથે બોલેરો ગાડી ધડાકાભેર અથડતા ફુરચેફુરચા ઉડી ગયા હતા, સદનસીબે ડ્રાઈવર-કંડકટરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ રાહદારીઓ અને અન્ય વાહનચાલકોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા. આ બાબતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનો દાખલ થયો નથી, તેવું જાણવા મળયું છે.

Advertisement

Share

Related posts

હાલોલ ખાતે પણ ભવ્ય રથયાત્રા નીકળી…

ProudOfGujarat

પારખેત ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં વાલીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ, અંકલેશ્વર સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!