Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે ગૌરીવ્રતનો પ્રથમ દિવસ કુમારિકાઓ સોશિયલ ડિસ્ટન્સ રાખી પૂજા કરી કેટલાંક મંદિરો પર પૂજાનાં નિયમોની નોટીસ જણાઈ.

Share

આજથી ગોરોની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે પ્રથમ દિવસે વહેલી સવારે ભરૂચ પંથકમાં કુમારિકાઓ તમામ શણગાર સજી તેમજ હાથમાં મહેંદી મૂકી મંદિર ખાતે પૂજા કરવા જતી જણાઈ હતી. જયારે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી કુમારિકાઓને સૂચના આપતી વિગતોની માહિતી આપવામાં આવી હતી. કુમારિકાઓ માસ્ક ધારણ કરી ગૌરીવ્રતની પૂજા કરતી હોય તેઓ આ પહેલો બનાવ હતો જેથી કુમારિકાઓએ મનમાં ખચકાટ અનુભવ્યો હતો. તે સાથે કેટલીક કુમારિકાઓએ ધારણ કરેલ પહેરવેશને મેચ થાય તેવા માસ્ક ધારણ કર્યા હતા.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર કોંગ્રસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં ચક્કાજામ કરાયો…

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવમાં કોંગ્રેસ પ્રભારીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાશે.

ProudOfGujarat

વાંકલમાં 13 મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીમાં પેસા એક્ટ અને સમતા જજમેન્ટના અમલની માંગ ઉઠી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!