Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે અષાઢી અમાસ નિમિત્તે ભરૂચનાં ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ.

Share

ભરૂચની સંસ્કૃતિની ઓળખ એટલે મેધરાજા ભોઈ જ્ઞાતિ દ્વારા ઉજવાતા મેધરાજા અને છડીનોમનો સૈયકાઓ જૂનો ઇતિહાસ છે. છપનિયા દુકાળ સમયે વરસાદની મનોકામનાઓ સાથે મેધરાજાની સ્થાપના કરવામાં આવી હતી જે હજીપણ રિવાજ યથાવત છે. સાથે સાથે મેધરાજા ભરૂચની ઓળખ થઈ ગયા છે ત્યારે હાલ માત્ર પ્રતિમાની સ્થાપના કરાઇ છે. હવેના દિવસોમાં તેમનો શણગાર કરવામાં આવશે. કોરોના મહામારીનાં પગલે મેધરાજાનાં દર્શન અંગે ખાસ નિયમો ભકતજનો માટે ઘડવામાં આવ્યા છે જે મુજબ પ્રતિમાને હાથ લગાડી શકશે નહીં, ભકતોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. જયારે મેધરાજાને બાળકોને ભેટાડવામાં નહીં આવે અને માસ્ક વગર દર્શન કરવા દેવામાં આવશે નહીં.

Advertisement

Share

Related posts

મોંઘવારી સામે કેરાલાના યુવાનનો અનોખો વિરોધ : કેરાલાથી સાયકલ પર સવાર થઈ દિલ્હી સંસદ ભવન સુધી પહોંચી પડઘો પાડશે.

ProudOfGujarat

સુરતમાં રાત્રિ દરમિયાન દુકાનોના શટર તોડી ચોરી કરતી નેપાળી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે ૪૦ વર્ષીય યુવકે ટ્રેન સામે આવી આપઘાત કરતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!