Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વધુ 22 કોરોના પોઝિટિવ દર્દી ઉમેરાયા…કુલ કોરોના પોઝિટિવ દર્દી 813

Share

ભરૂચ જિલ્લા ના દરેક વિસ્તાર માં કોરોના ઝડપ થી ફેલાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આજે વધુ 22 કોરાના પોઝિટિવ ઉમેરાયા હતા. જેથી અત્યાર સુધી માં કુલ કોરોના પોઝિટિવ દર્દી ની સંખ્યા 813 સુધી પહોંચી હતી. તા 26/07/2020 ના રોજ વધુ આવેલ 22 દર્દી ઓમાં ભરૂચ તાલુકા માં 7, અંકલેશ્વર માં 13 અને ઝઘડીયા તાલુકા માં 2 દર્દી ઓનો સમાવેશ થાય છે. જયારે 13 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી કુલ 535 દર્દી સાજા થયા છે. તેમ છતાં હજી 262 દર્દી સારવાર હેઠળ છે. આજે 224 વ્યક્તિ ઓન સેમ્પલ લેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના વધુ ફેલાયો હોવાનું જણાઈ રહ્યું છે

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ચોમાસાના પ્રારંભે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા

ProudOfGujarat

ભરૂચ શહેર માં વસ્તા દાઉદી વ્હોરા સમાજ ના લોકો એ આજ રોજ રમજાન ઇદ ની હર્ષોઉલાશ સાથે ઉજવણી કરી હતી…..

ProudOfGujarat

ઝગડિયા તાલુકાના બોરીદ્રા ગામ ની હદ માં પેકેટમાં રહસ્યમય કેમિકલ અથવા પદાર્થ ક્યો તે ખુલાસો કોણ અને ક્યારે કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!