Proud of Gujarat
FeaturedGujaratINDIA

દશા માતાની મૂર્તિનાં વિસર્જન અંગે છેલ્લી ધડીએ ભરૂચ કલેકટરે કરેલ અપીલ જાણો શું ?

Share

ભરૂચ જીલ્લામાં દશામાંની પ્રતિમાની વિસર્જન તા.30-7-2020 નાં સવારનાં સમયે થશે ત્યારે છેક છેલ્લી ઘડીએ ભરૂચ જીલ્લા કલેકટરે વિસર્જન અંગે અપીલ કરી છે. અપીલમાં જણાવાયું છે કે કોરોના મહામારીનાં પગલે ભકતજનોએ પોતાના ઘરઆંગણા, ફળિયા તેમજ સોસાયટીમાં જ દશામાંની મૂર્તિનું વિસર્જન મોટું ટબ અથવા જળકુંડમાં કરવાનું રહેશે. આ સાથે પુજા અર્ચના સમયે ભકતજનોએ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે તેમજ સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવાની રહેશે તેવું જીલ્લા કલેકટર એમ.જી.મોડીયાએ અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

”ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના પૂર અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાયનો લાભ મળશે” : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

ProudOfGujarat

તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે કહીં ટોકનાર યુવાન પર ચાર જણાનો હુમલો

ProudOfGujarat

ભરૂચના ભુસ્તર વિભાગે 24 કલાકમાં ગેરકાયદે ખનિજ વહન કરતાં 3.30 કરોડના 18 વાહનો જપ્ત કર્યાઁ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!