Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રેલ્વે તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવાનું હોવાથી તા.3/9/2020 નાં રોજ કસક ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

Share

રેલ્વે તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવાનું હોવાથી તા.3/9/2020 ના રોજ કસક ગરનાળુ વાહન વ્યવહાર માટે બંધ રહેશે એમ જણાવાયું છે. વાહન વ્યવહાર માટે તા.3/9/2020 ના રોજ પાંચબત્તી સર્કલથી શક્તિનાથ સર્કલ થઈ કોર્ટ રોડથી સીધા ભૃગુઋષિ બ્રિજ થઈ શીતલ સર્કલ અને એબીસી સર્કલનો રસ્તો, રેલ્વે સ્ટેશન સર્કલથી કસક તથા ઝાડેશ્વર જવા માટે ભૃગુઋષિ બ્રિજ થઈ કોલેજ રોડ થઈ શીતલ સર્કલ થઈ ઝાડેશ્વરનો રસ્તો, કસક સર્કલથી શીતલ સર્કલ થઈ કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રિજથી પોલીટેક્નિક કોલેજથી રેલ્વે સ્ટેશન સર્કલ થઈ અવરજવર કરી શકાશે.

Advertisement

Share

Related posts

પાલેજ નગરમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઇ, તિરંગા યાત્રા નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી…

ProudOfGujarat

સુરતમાં વધુ એક કાર ચાલકે પૂર ઝડપે ગાડી હંકારતા અકસ્માત સર્જાયો હતો જોકે લાઈટનો પોલ વાંકો વળી ગયો હતો કાર સવારોને નાની મોટી ઈજા પહોંચી હોવાની વિગતો મળી છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકા સસ્તા અનાજની દુકાનના સંચાલક મંડળના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટે રાજીનામું આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!