Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કસક ગરનાળાનું એંગલ ધરાશાયી થયું જાણો કઈ રીતે ?

Share

કસક ગરનાળામાંથી સતત વાહન વ્યવહારની અવરજવર થતી હોય છે ત્યારે કોઈ વાહન ચાલક પૂર ઝડપે વાહન ચલાવી એંગલ પર ધ્યાન ન આપી કસક ગરનાળામાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરવા જતાં ગરનાળા પરનું એંગલ તૂટી ગયું હતું.

ત્યારબાદ જે.સી.બી. દ્વારા તેને ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગરનાળામાંથી ભારે વાહન પસાર ન થાય તે માટે કસક ગરનાળા પર એંગલ મૂકવામાં આવ્યું હતું પરંતુ ભારે વાહન પસાર થઈ ગયું અને એંગલ તૂટી ગયું એવી ઘટના સર્જાય હતી. ત્યારબાદ થોડા સમય માટે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી. જયારે તા.3-9-2020 ના રોજ રેલ્વે તંત્ર દ્વારા કામગીરી કરવાની હોવાથી વાહન વ્યવહાર માટે એક દિવસ માટે કસક ગરનાળું બંધ કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

સુરતનાં ઉધના વિસ્તારમાં એક યુવક પર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરા : રાવપુરા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાળકૃષ્ણ શુક્લા એ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું.

ProudOfGujarat

વડોદરાના શિનોર તાલુકાના તેરસા ગામમાં શાળાની દીવાલ ધરાશાયી થતાં 6 બકરાના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!