Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંબિકા જ્વેલર્સ ની લૂંટ અંગે પોલીસ દ્વારા તપાસ

Share

અંબિકા જ્વેલર્સમાં દિનડહાડે ચાર લૂંટારુઓ દ્વારા ફાયરિંગ કરી સોનીઓને ઇજા પહોંચાડી લાખો રૂપિયાના સોનાની ચેઇન લૂંટ કરવામાં આવી હતી જે અંગે પોલીસે ગણતરીના સમયમાં ચારે લૂંટારૂઓને ઝડપી ઝડપ્યા બાદ તેમની તપાસ અંગે ૧૧ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આ રિમાન્ડના દિવસો દરમિયાન પોલીસે સુરત સહિત દહેજ અને અન્ય વિસ્તારમાં તપાસની શરૂઆત કરી છે લૂંટારૂઓએ આધુનિક પિસ્ટોલ ક્યાંથી મેળવી તેમજ લૂંટનો પ્લાન ક્યારે અને ક્યાં ઘડયો તે બાબત તપાસનો વિષય બની ગયો છે તેમજ બનાવના કેટલા કેટલા કલાક અગાઉ લૂંટારૂઓ ભરૂચ આવી પહોંચ્યા હતા અને તેમને ભરૂચમાં આશ્રય આપનાર કોઈ હતો કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે આ તપાસ દરમિયાન મોટા ખુલાસા સાથે ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી સંભાવના નકારી શકાતી નથી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ગાંધી આશ્રમ ખાતે 152 મી ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ માછી બિનહરીફ વરણી કરવામાં આવી

ProudOfGujarat

ઓલ ઈન્ડિયા ઈનડીપેડન્સ કપ ૨૦૨૩ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં રાજ્યના ખેલાડીઓનો દબદબો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!