Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2199 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા. 2-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 21 દર્દીઓ વધતાં કુલ આંક 2199 થયો હતો. જેમાં ભરૂચ તાલુકાના નવા 15 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં 4, જંબુસર અને વાગરા તાલુકાઓમાં એક એક કોરોના પોઝિટિવ દર્દી વધ્યા હતા. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં સોયાબીન બિયારણના પ્રતિ ક્વિન્ટલના ૧૪,૦૦૦ ભાવથી ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા.

ProudOfGujarat

अमेज़ॅन प्राइम वीडियो आज अपनी डायरेक्ट-टू-ओटीटी फिल्म ‘पोनमगल वंधल’ का पहला डिजिटल प्रीमियर करेंगे होस्ट!

ProudOfGujarat

ભરૂચમાં જીવદયા પ્રેમીઓની સરાહનીય કામગીરી: બે ગૌમાતાને સમયસર સારવાર આપી બચાવ્યો જીવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!