Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર છાપરા પાટિયા પાસે વનખાતા દ્વારા મગરને પકડવા મુકાયેલ પાંજરા નજીક મગર દેખાતા લોકટોળા ઉમટયા.

Share

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે મગર જણાતા લોકો ટોળે વળ્યાં હતા.ભરૂચ જિલ્લામાં મગર જણાયા હોય તેવી ઘટનાઓ વધી ગઈ છે. મગરો લગભગ નર્મદા નદીની આસપાસના વિસ્તારોમાં વધુ જણાય છે, છાપરા પાટિયા પાસે મગર જણાતા વન વિભાગે પીંજરું મુકતા મગર પાંજરા પાસે જણાયો હતો જે જોવા લોકોના ટોળાં ભેગા થયા હતા.

Advertisement

Share

Related posts

કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી-આરોગ્યતંત્ર સજ્જ.

ProudOfGujarat

ભરૂચ : દહેજનાં કડોદરા ગામ ખાતેથી જુગાર રમતા 5 જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ..!!!

ProudOfGujarat

નડિયાદની કોલેજમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!