Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ આમોદનાં રાજ્યપારિતોષિક મેળવેલા શિક્ષણવિદો જોડાયા રક્તદાન શિબિરમાં જાણો વધુ…???

Share

શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત ભરૂચ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ભરૂચ આયોજીત કોવિડ-૧૯ મહામારીના વિકટ સમયે જરૂરતમંદોની સહાય માટે બ્લડ ડોનેશન કેમ્પ-૨૦૨૦ નારાયણ વિદ્યાવિહાર, ભોલાવ ભરૂચ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળા સુડી, તા.આમોદના આ.શિ. રાજય પારિતોષિક એવા શ્રી અભલી મહંમદરફીક આઇ. તથા બીજા આ.શિ. શકીલ વાય.ભગતે રક્તદાન શિબિરમાં ભાગ લઇ રક્તનું દાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

આર.ટી.ઓ કચેરી ખાતે કર્મચારી ઓની લાલયાવાડી

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં ત્રણ જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી નહીં મળતા આજે ભકતો, મહંતો, સંતોએ મંદિર પરિસરમાં રથ ફેરવી પૂજાપાઠ કરી તમામ વિધિઓ પૂરી કરી હતી.

ProudOfGujarat

ભરૂચમાં ઈદે મિલાદના જુલૂસનું સ્વાગત હિન્દુ સમાજના આગેવાનો એ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!