Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કારમાં વહન થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક પાલન કરાવવા અંગેની સૂચના જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા આપેલ હોય એલ.સી.બી પોલીસે તે અંગેની કામગીરી કરી હતી, જેમાં બાતમી મુજબ એલ.સી.બી પી.આઈ જે.એન. ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલ સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ સામેના રોડ ઉપરથી શેવરોલેટ ક્રુઝ કારમાં ભરેલ ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ 51 કિંમત રૂપિયા 20,400 અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 3.40 લાખ કરતા વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી.આ બનાવ અંગે એલ.સી.બી. એ બે આરોપી જેમાં 1) જિગ્નેશ ઉર્ફે જીગો કિરીટભાઇ પરીખ રહે. અંકલેશ્વર 2) રાકેશભાઈ ગોમાનભાઈ વસાવા રહે. સુરત ની અટક કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

RBI ના નવા ગવર્નન્સ નિયમો મુજબ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક સહિત રાજ્યની અનેક સહકારી બેંકોના ગેરલાયક ડિરેક્ટરોને દૂર કરો : સંદીપ માંગરોળા

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં આમદલા ગામે 70 વર્ષીય ખેડૂતને નહેર ખાતાનાં અધિકારીઓની અણઆવડત અને આડેધડ કામને પગલે કેનાલ તોડી પાણી વહેતું કરતા ખેડૂતને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મોટા વાસણા ગામેથી દિપડો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!