Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ બંધ નેરોગેજ ટ્રેન ફરી ચાલુ કરાવવા માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

મહોદય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને ઉમરપાડા અને માંગરોળનાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કોસંબાથી ઉમરપાડા નેરોગેજ ટ્રેન અંગ્રેજોનાં સમયકાળથી ચાલતી ટ્રેન ગરીબો અને આદિવાસીઓ માટેની જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન બંધ છે જે આદિવાસીઓ, ગરીબ લોકોને અને રોજગારી માટે અપડાઉન કરતા મજૂરી વર્ગ, ફેરિયાઓ, નાના વેપારીઓ માટે જીવાદોરી સમાન ગણાતી આ ટ્રેન ફરી ચાલુ કરવા માંગ કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના એક ગામે રહેતી સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ભગાડી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં તા.૨૮/૦૯/૨૦૧૮ ના રોજ લગભગ તમામ દુકાનો બંધ રહે તેવી સંભાવના…

ProudOfGujarat

ગોધરામા ધોળે દિવસે અબોલ પશુઓની તસ્કરીનો નિષ્ફળ પ્રયાસ … વિડીઓ વાયરલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!