Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં વાલીયા બ્રિજ પાસે ડિવાઈડર તોડી ટ્રક લટકી પડી…

Share

ભરૂચનાં અંકલેશ્વર નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે. આજે અંકલેશ્વરનાં વાલિયા ચોકડી ઓવરબ્રિજ પાસે ટ્રક બેકાબૂ બનતા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો.

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વાલિયા ચોકડી ઓવરબ્રિજ પાસે અચાનક એક ટ્રકના ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં ટ્રક ઓવરબ્રિજનું ડિવાઈડર તોડી લટકી પડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી.

Advertisement

Share

Related posts

રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ લેવલનો સિન્થેટીક આધુનિક ટ્રેક તૈયાર કરાયો.

ProudOfGujarat

વલ્લભીપુર ઘેલો નદીના પુલ પાસેથી વિદેશી દારૂ તથા બિયર, કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

ભાજપે 160 ઉમેદવારોના નામો સત્તાવાર રીતે કર્યા જાહેર, જાણો કોના પત્તા કપાયા કોનો થયો સમાવેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!