Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ કરતાં ત્રણ જેટલા મજૂરો પર મધમાખીઓનો હુમલો…

Share

– ખેતર કામ કરતી વેળાએ મધમાખીઓએ કરડતા ત્રણ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત.

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ અર્થે ગયેલા ત્રણ મજૂરો પર મધમાખીનાં હુમલાના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામમાં ખેત મજૂરો ઉપર મધમાખી અચાનક હુમલો કરતા ખેત મજુરોને ડંખ વાગ્યા હોવાના કારણે ત્રણ જેટલા ખેત મજુરોને સારવાર માટે 108 ની મદદથી નજીકના દવાખાને ખસેડતા 65 વર્ષીય રામ સંગ ગમાનની તબિયત વધુ લથડતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

જંબુસર ખાતે ૭૪ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

ProudOfGujarat

ભરૂચના વોર્ડ નંબર 9માં 11 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર શોપિંગ કોમ્પલેક્સ ખોખલું અને તકલાદી સાબિત થયું જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!