Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં હલદર ગામનું ગૌરવ.

Share

ભરૂચ તાલુકાનાં હલદર ગામના વતની જીતેન્દ્ર ભગુભાઈ ભીમડાએ ડો.જે.પી ગોહિલના માર્ગદર્શન હેઠળ શિક્ષણશાસ્ત્ર વિષય પર સંશોધન કરી પી.એચ.ડી.ની પદવી ધારણ કરી છે. તેઓને “વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામાં આવી છે. જીતેન્દ્ર ભીમડાએ પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરી હલદર ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા વડ ફળિયા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી દુષિત પાણી આવતાં રહીશોએ નગરપાલિકા ચીફ ઓફિસરને કરી રજુઆત

ProudOfGujarat

મનુબર ચોકડી પાસેથી કારમાં દેશીદારૂનો જથ્થો લઇ જતો તરૂણ ઝડપાયો

ProudOfGujarat

ડેડીયાપાડા રાલડા બસસ્ટેન્ડપાસેથી સૂકા ગાંજા સહિત ૫ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!