Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વર્લ્ડ મેગ્રુવ્સ ડે નિમિત્તે ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સાગર ખડૂતઓનો કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ
 ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે દિપક ફાઉન્ડેશન તેમજ અન્ય કંપનીઓ તેમજ વનવિભાગના સહયોગથી વર્લ્ડ મેન્ગ્રોવ્સ ડે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરિયા કિનારે રહેતાં સાગરખડૂઓને સાથે રાખીને દરિયા કિનારે મેન્ગ્રુવ્સના વૃક્ષોનું વાવતેર કરવાથી થતો ફાયદાને લઇને ચર્ચા કરવામાં આવી હતી. મેન્ગ્રુવ્સના વૃક્ષોથી દરિયા કિનારેની જમીનનું ધોવાણ અટકે છે. તેમજ જળસૃષ્ટીને એક જૈવિક વિવિધતા સભર વાતાવરણ મળી રહેતાં જળચર પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય છે. પ્રદુષણ ઘટે છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી.

Share

Related posts

લીંબડી : મિલન જીનના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસનો મોટો ધડાકો: આંતરરાજ્ય ‘ત્રિચી ગેંગ’ના ૩ સાગરીતો પકડાયા, ૮ ચોરીના ગુના ઉકેલાયા

ProudOfGujarat

વલસાડ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!