Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના કહેર વચ્ચે આજથી IPL નો પ્રારંભ…

Share

કોરોના કાળમાં લોકોનું મનોરંજન જાળવી રાખવા માટે આજથી આઇપીએલ નો પ્રારંભ થઈ રહ્યો છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાની કથળેલી પરિસ્થિતીનાં કારણે રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યું છે આથી શહેરોમાં લોકો સાંજે વહેલા ઘરે પહોંચી જઈ કંટાળો ના અનુભવે તેવા આશયથી ક્રિકેટ ચાહકો માટે લોકો ઘરે બેઠા મનોરંજન માણી શકે માટે આજે સાંજે 7:30 વાગ્યાથી ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે IPL ની સૌ પ્રથમ શ્રેણી પ્રસારિત થશે. જેમાં ટીમ કોહલી અને ટીમ રોહિત શર્મા વચ્ચે રસાકસી ભર્યો મેચનો માહોલ જામશે. આ મેચ પ્રેક્ષકો વગર રમાતી હોવાથી ચેપ પ્રસરવાનો કોઈ ભય રહેલ નથી. કુલ આઠ ટીમો વચ્ચે આ IPL શ્રેણીનો ક્રિકેટ મેચ યોજાનાર હોય જેની પ્રથમ શ્રેણી આજે સાંજથી શરૂ થનાર છે. કરફ્યુના કારણે લોકોને પણ મનોરંજન મળશે તો ઓફિસ દુકાનથી ઘરે પહોંચનારા વગેરેને મનોરંજન પૂરું પાડવામાં આવશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પંથકમાં SDM અને પોલીસ ઈન્સ્પેકટર તેમજ તેમની ટીમ દ્વારા માસ્ક ધારણ કર્યા વિના ફરતા લોકોનું ચેકિંગ કરાયું.

ProudOfGujarat

લાલબાગના રાજા : જાણો શા માટે મુંબઈના લાલબાગના ગણપતિ છે પ્રખ્યાત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!