Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાલિયાનાં સોડગામનાં સેવાભાવી સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું…

Share

કોરોના સંક્રમિત થયેલા વાલીયા તાલુકાના સોડગામ ગામના સેવાભાવી લોકપ્રિય સરપંચ રમેશ વસાવાનું છ દિવસની સારવાર બાદ દુઃખદ અવસાન થતાં સ્થાનિક ગ્રામજનો અને મિત્ર વર્તુળે આઘાતની લાગણી અનુભવી હતી.
સોડગામના સરપંચ રમેશભાઈ છીતુભાઈ વસાવા ભાજપના સક્રિય કાર્યકર હતા અને સતત બે ટર્મથી તેઓ સોડગામ ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજેતા બની લોકપ્રિય સરપંચ બન્યા હતા છેલ્લા છ દિવસથી તેઓ કોરોના સંક્રમિત થયા હતા જેથી ભરૂચ સિવિલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમનું અવસાન થતાં પરિવારજનોએ અને ગ્રામજનોએ મોટો આંચકો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ કલેક્‍ટર કચેરી ખાતે મહિલાઓના ગ્રોથ માટે પેનલ ડીસ્‍કશનનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વૈશાલી પટેલે પ્રથમ ક્ર્મ હાંસિલ કર્યો.

ProudOfGujarat

બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં લીધો નિર્ણય..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!