Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી કોરોના વેકસીન સેન્ટર ખાતે આજે રસીકરણ કરવા આવેલ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Share

સરકાર દ્વારા કોરોના વેકશીન રસીકરણ માટે સેન્ટરો ઉભા કરવામાં આવેલા છે ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ કોરોના વેકશીનનુ રસીકરણ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે ત્યારે 45 વર્ષ થી 60 વર્ષના જેઓને ડાયાબિટીસ, બીપી હોય તેવાં લોકોને કોરોના વેકશીનનુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે, તેમજ 60 વર્ષથી ઉપરના લોકોને પણ કોરોના વેકશીનનુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે લોકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. આ રસીકરણ સેન્ટર ખાતે કોમ્પ્યુટર ઓપરેટર તેમજ રસીકરણ કરનાર નર્સની કામગીરી પ્રશંસનિય જોવા મળી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ એસ. ઓ. જી. એ લાયસન્સ વગર ચાલતી સિક્યુરિટી એજન્સીને ઝડપી પાડી…

ProudOfGujarat

આજે આંતરરાષ્ટ્રિય નૃત્યદિવસઃ આધુનિક ડાન્સ વચ્ચે પણ પંચમહાલ અને દાહોદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગફુલી અને ટીમલી નૃત્યની રમઝટ એકબંધ

ProudOfGujarat

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!