Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત : મહુવા તાલુકામા કોરોનામા મૃત્યુ પામેલ ચાર શિક્ષકના પરિવારને શિક્ષક કલ્યાણ નિધિ ફંડમાંથી 11,000 ના ચેક આપવામાં આવ્યા.

Share

શિક્ષક કલ્યાણ નિધિ ફંડમાથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી મૃત્યુ પામનાર 4 શિક્ષકના પરિવારને 11000 હજારના ચાર ચેક આપવામાં આવ્યા, આમ કુલ 44000 હજાર ચૂકવ્યા.

સુરત જિલ્લાના મહુવા તાલુકામા અનાવલ પ્રાથમિક શાળા ખાતે કોરોનાની બીમારીથી મૃત્યુ પામેલ 4 શિક્ષકના પરિવારને શિક્ષક કલ્યાણ નિધીના ચેક કેજે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સુરત તરફથી રૂ-11000/- મીનાક્ષી બેન દુરસીગભાઇ, જીગ્નાબેન વિપુલભાઇ, હીનાબેન રાકેશભાઈ તથા મહેશભાઈ કુલ-4 ચેક (44000)નુ વિતરણ જિલ્લાસંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલ્લભાઇ મહુવા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઇ, મંત્રી અશ્વિન ભાઇ, મહિલા ઉપપ્રમુખ નીતાબેન, ઉપપ્રમુખ રાજુભાઈ/હરિસિહ ભાઇ, સોસાયટી પ્રમુખ મહેશભાઈ તેમજ કારોબારી સભ્યો શિક્ષક જ્યોત સંપાદક મંડળના સભ્ય ધીરુભાઈની ઉપસ્થિતમા વિતરણ કરેલ હતુ.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત : સરથાણા વિસ્તારમાં જવેલર્સમાં ચોરી કરતી મહિલા ગેંગને પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક કૂવામાં પડતાં મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચનાં ફાટાતળાવ ખાતે ગડરીયા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!