Proud of Gujarat
GujaratFeaturedINDIA

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ પેસેન્જર ટ્રેન 28 જુલાઈ સુધી રદ કરાઈ.

Share

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ મુસાફરોની સેવા 28 જુલાઈ સુધી રદ કરવામાં આવી છે.

વડોદરા વિભાગના ડભોઇ-કેવડિયા વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણે, પ્રતાપનગર અને કેવડિયા વચ્ચેની નીચેની મેમુ પેસેન્જર ટ્રેનો 22 જુલાઈથી 28 જુલાઇ સુધી રદ રહેશે.
જેમાં 1) ટ્રેન નં. 09107 પ્રતાપનગર-કેવડિયા મેમુ પેસેન્જર
2) ટ્રેન નં. 09108 કેવડિયા-પ્રતાપનગર મેમુ પેસેન્જર
3) ટ્રેન નં. 09109 પ્રતાપનગર-કેવડિયા મેમુ પેસેન્જર
2) ટ્રેન નં. 09114 કેવડિયા-પ્રતાપનગર મેમુ પેસેન્જર રદ કરવામાં આવી હોવાનું રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ જનતા અપક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી.

ProudOfGujarat

કોસંબા નજીક આવેલી પી પી સવાણી યુનિવર્સિટીમાં બે ગેંગ વચ્ચે મારામારી

ProudOfGujarat

ગંધાર ઓ.એન.જી.સી ખાતે અચાનક આગ ફાટી નીકળતા એક કર્મચારીનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!