Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ધામડોદ ખાતે આગામી સોમવારે એન.એચ.૪૮ નેશનલ હાઇવે પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે ડાયવર્ટ કરાયો.

Share

પ્રોજેકટ ડાયરેકટર, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામડોદ ખાતે ભરૂચ-સુરત એચ-૪૮, પી.પી.સવાણી યુનિવર્સિટી સામે ફુટ ઓવરબ્રિજનું કામકાજ શરૂ થનાર હોઈ જેથી ટ્રાફિક નિયમન વ્યવસ્થિત થઈ શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા રૂટને ડાયવર્ટ કર્યો છે.

જાહેરનામા અનુસાર તા.૨૩/૮/૨૦૨૧ ના રોજ સવારના ૧૦.૩૦ થી સાંજના ૪.૩૦ વાગ્યા સુધી માંગરોળ તાલુકાના ધામડોદ ખાતેના ભરૂચ-સુરત NH-48, પી.પી.સવાણી યુનિ. ખાતે વાહનો નેશનલ હાઇવે પરથી કામચલાઉ લાઈન ઉપર પસાર કરવાના રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ઝઘડીયાના નાના અણધરા ગામના ખેડૂતના નામે બારોબાર રૂ.6 લાખની લોન લેવા બાબતે ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ-વિરોધ કરનારા લોકો પર થઇ પોલીસ ફરિયાદ-પાલિકા પ્રમુખ જ પોતાના વોર્ડ માં અસલામત…

ProudOfGujarat

અકસ્માત બાદ ઇકો કારમા આગ ફાટી નીકળી.. 1 નું મોત…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!