Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : હાલોલનાં ગોકળપુરા ગામે કોવિડમાં અવસાન પામેલાના પરિવારજનોની કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મુલાકાત.

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને પંચમહાલ કોંગ્રેસ દ્વારા આયોજિત કોવિડ-19 યાત્રાના ભાગરૂપે હાલોલ તાલુકાના ગોકળપુરા ગામે કોવિડથી અવસાન પામેલ પરિવારની મુલાકાત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી વિભાગના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, મુકેશભાઈ ગઢવી, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી, પ્રદેશમંત્રી રફીક તિજોરીવાલા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્ર સિંહ પરમાર, ઓબીસી પ્રમુખ નરેન્દ્ર પટેલ ફોર્મ ભરી પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં 156 માંગરોળ વિધાનસભાના સેક્ટર ઓફિસર, સેક્ટર મેજિસ્ટ્રેટની મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા જી.આઈ.ડી. સી.અંકલેશ્વર ખાતે શિક્ષિકા બહેનોનો સારસ્વત વિદાય સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

માંગરોળમાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ: 161 મતદાન મથકો પર સ્ટાફ રવાના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!