Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે દર વર્ષેની જેમ દેવઉઠી અગિયારસના દિવસે આ વખતે પણ ભગવાન વિષ્ણુજી અને માઁ તુલસીજીના વિવાહનો મંગલમય પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. કુલીન પ્રજાપતિના ઘરેથી નીકળી વાંકલ બજાર અને સ્ટેશન વિસ્તારમાંથી મહેન્દ્રભાઈના ઘર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં તુલસી વિવાહના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા : તરસાલીનાં પત્રકારની સામાજીક સંગઠનમાં જિલ્લા સ્તરે નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

ધોલાઈ ખાતે જિલ્લા પોલીસ વડા ના લોકદરબાર માં રાજકીય આગેવાનો અને મીડિયા ની બાદ બાકી

ProudOfGujarat

ભરૂચના પશ્ચિમ વિસ્તારના તાડીયાવાડીના જુગાર ધામ પર પોલીસનો છાપો: સાત જુગારીઓને અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!