Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સ્થિત મુન્શી આઇ. ટી.આઈ. ખાતે સ્પોર્ટ વિકની ઉજવણી કરાઇ.

Share

ભરૂચ સ્થિત મુન્શી આઇ.ટી.આઈ. ખાતે સ્પોર્ટ વિકની ઉજવણી કરાઇ હતી. સ્પોર્ટ વિકની ઉજવણીના ભાગરૂપે ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ તથા સલીમભાઈ અમદાવાદી કારોબારી સભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં આઇ.ટી.આઇ.ના આચાર્ય આરીફ પટેલ દ્વારા સંપૂર્ણ આયોજનની માહિતી આપી હતી. ઉદ્ઘાટનમાં આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓ તથા શુભેચ્છકો હાજર રહ્યા હતા. ફાઇનલ મેચમાં વિજેતા બનનાર તથા રનર અપ ટીમની સાથે મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરિઝની ટ્રોફીઓ પણ વિજેતાઓને અર્પણ કરવામાં આવશે.

યાકુબ પટેલ, ભરૂચ

Advertisement

Share

Related posts

ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ 154 વિધાનસભામાં પ્રચાર નો દોર શરૂ કર્યો….

ProudOfGujarat

બોરૂ રેલ્વે ફાટક પાસે મૃત હાલતમાં નદીસરના યુવાનની લાશ મળી આવતા શંકાકુશંકાઓ

ProudOfGujarat

માંગરોળ : લુવારા ગામે પોલીસ પહોંચે તે પહેલા વર-કન્યાનાં લગ્ન સાદાયથી થઇ ગયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!