Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામે સ્વાગત કરાયું.

Share

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામ રથનું આંબાવાડી ગામના સરપંચ જયેશ ચૌધરી, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિ બેન મૈસુરીયા, વસંતકાકા, રમેશભાઈ તેમજ ગ્રામજનો દ્વારા ફુલહારથી અને ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું.

વાંકલ સાંઈ મંદિર ખાતે પંચશીલ કુટિર 25 લાખના ખર્ચે બનાવવામાં આવશે તેનું ખાર્તમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું.
વાંકલ સ્ટેશન ફળિયામાં આર.સી.સી રોડ પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું.

વિનોદ મૈસુરિયા : માંગરોળ

Advertisement

Share

Related posts

ચાર્ટબસ્ટર્સ અને સાંસ્કૃતિક આઇકોન્સ: રોકસ્ટાર ડીએસપી, એ.આર. રહેમાન, એમ.એમ. કીરવાની, શંકર-એહસાન-લોય અને અજય-અતુલ

ProudOfGujarat

અંકલેશ્વરના ગુલનાર સોસાયટીમાં રહેતા આઠ વર્ષીય બાળકે રમઝાન મહિનાના તમામ રોજા અદા કરી અલ્લાહની ઇબાદત કરી.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં 13 સમિતિનાં ચેરમેન દ્વારા ચાર્જ સંભાળવાની કામગીરીમાં કોરોનાની ગાઈડલાઇનનાં ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!