Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ખાતે આવેલ સ્પોર્ટસ ગ્રાઉન્ડ LRD અને PSI ની ભરતીને લઈને ભરચક જોવા મળ્યું.

Share

લીંબડી ખાતે આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એક સમયે ખાલીખમ જોવા મળતું હતું ત્યારે હાલ યુવાનો અને યુવતીઓથી આ ગ્રાઉન્ડ ભરચક થવા પામ્યું છે

ત્યારે કહી શકાય કે થોડા જ સમયમાં LRD અને PSI ની ભરતી આવી રહી છે અને જેનું ગ્રાઉન્ડ ટેસ્ટ પણ આવનાર સમયે યોજાવાની હોય ત્યારે આ યુવાનો અને યુવતીઓ આ ભરતી બાબતે વહેલી સવારે દોડ, ફુલફસ જેવી વગેરે એક્સેસ સાઈઝ કરવા આવી પહોંચે છે ત્યારે ભરતીને લઈને ક્યાંકને ક્યાંક મહિલા તેમજ પુરૂષ ઉમેદવારોમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આવનાર LRD અને PSI ની ભરતીમા કઈ રીતે સફળતા મેળવવી તે બાબતે મહેનત કરતા ઉમેદવારો નજરે પડી રહ્યાં છે તેમજ યુવાનો અને યુવતીઓ પોત પોતાના ગૃપ બનાવીને અલગ અલગ પ્રકારની એકરસાઈઝ કરી રહ્યા છે અને પોલીસ ભરતીમા સિલેકશન થાય તે માટે કમર કસીને ભારે યુવાનો અને યુવતીઓ મહેનત કરી રહ્યા છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરાયું

ProudOfGujarat

આલિયા ભટ્ટ, કિયારા અડવાણી, જ્યોર્જિયા એન્ડ્રિયાની, કૃતિ સેનન અને જાહ્નવી કપૂર – આ બોલિવૂડની આ અગ્રણી અભિનેત્રીઓ સાચી સુંદરતાનો ઉજવણી કેવી રીતે કરે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!