Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સામાજીક વનીકરણ વિભાગ નર્મદા રેન્જ તિલકવાડા ખાતે વનીકરણ કાર્યક્રમ યોજાયો.

Share

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મે. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ નર્મદાના ઉર્વશીબેન પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ તિલકવાડા રેન્જમાં વનીકરણની કામગીરી વરવાળા, ટાંકા, મોરિયા ગામે કરવામાં આવી હતી. જેમાં 225 વડના રોપાઓનું વનીકરણ સ્થાનિક મહાનુભાવોના હસ્તે તેમજ એન.જી.ઓ અદાણી ગૃપ અને જી.એસ.પી.એન. ગૃપ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર તિલકવાડા તેમજ સ્ટાફ સાથે રહી વનીકરણની કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળનાં ગીજરમ ગામે દોઢ વર્ષનો દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

સુરતના હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી કર્મચારી દ્વારા રૂપિયા 1 કરોડથી વધુના સોનાના પાવડરની ચોરી કરી હોવાનું સામે આવ્યું.

ProudOfGujarat

શશાંક ખેતાન, મૃગદીપ લાંબા, એકતા આર. કપૂર અને મહાવીર જૈનના પારિવારિક આનંદમાં હાજરી આપે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!