Proud of Gujarat
FeaturedGujaratINDIA

બરોડા યુથ ફેડરેશન દ્વારા પી.એમ. ના દીર્ઘાયુ માટે નવતર પ્રયોગ.

Share

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે બરોડા યુથ ફેડરેશન દ્વારા એક અનોખો અને નવતર પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડોદરાના કારેલીબાગ ખાતે બરોડા યુથ ફેડરેશન દ્વારા નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ જીવન માટે પતંગ પર ઓમ નમઃ શિવાય અને તેમના માટે શુભ મંગલ વાક્યો લખી ઉતરાયણ પર્વ નિમિત્તે આ પતંગ બાળકોને વિતરણ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પંજાબમાં બનેલ ઘટના બાદ સમગ્ર દેશમાં ઠેકઠેકાણે અને ગુજરાત રાજ્યમાં પણ ધરણાં આંદોલન સહિતના કાર્યક્રમો કર્યા છે તેવામાં પતંગ પર સુવાક્યો લખી બાળકોને આપી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પતંગોત્સવને લઈને DGVCLની સુરક્ષા ચેતવણી, નાગરિકોને સતર્ક રહેવા અનુરોધ

ProudOfGujarat

અંકલેશ્વરમાં મહિલા ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી

ProudOfGujarat

રાજકોટના ખોડિયાર નગરમાં ટીપી રોડને લઈને 80 મકાન પર બુલડોઝર ફર્યું : 12.80 કરોડની જમીન ખુલ્લી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!