દિનેશભાઇ અડવાણી

બનાવની મળતી માહિતી મુજબ આમોદના રોઝા ટંકારીયા ખાતે ટ્રક અને ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.જેમાં ટેન્કરનો આગળનો ભાગ સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયો હતો.આ બનાવમાં એક ને ગંભીર ઇજા થતા આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માત ટ્રક નંબર GJ ૧૬ X ૯૩૨૩ અને ટેન્કર નંબર GJ ૧૨ AY ૧૩૭૦ વચ્ચે થયો હતો .આ બનાવની તપાસ આમોદ પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY