વિનોદભાઈ પટેલ

ભરૂચ જિલ્લામાં વ્યાજખોરોએ લેણદારો ઉપર કલાકો કડક વલણ કરી રાણી કરતા હોય છે તેવામાં જ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે એશિયનપેન્ટ ચોકડી પર આવેલ જેમ્સ પ્લાઝા શોપિંગ ખાતે મેસર્સ અવધ કન્ટ્રક્શન ના પ્રોપરાઇટર અવધ કે શુક્લાને જીઆઈડીસી પોલીસે આજરોજ રાજકોટ ખાતે ની કોર્ટમાંથી કોઈ ચેકની બાકી પડતી રકમના માં વોરંટ ઇસ્યુ કરેલ હોય જેમાં જીઆઇડીસી પોલીસે આજરોજ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જીઆઇડીસી પોલીસ રાજકોટ જેલના હવાલે કરવા માટે નીકળી ગયેલ છે અત્રે જાણ થતી માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી ખાતે અવધ શુક્લાએ ઘણા લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે પરંતુ આજરોજ કોર્ટે આવા વ્યાજખોરોને જેલના હવાલે કરી દીધો છે.

LEAVE A REPLY