Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા આમલા ખાડીમાં કેમિકલ વાળી પ્લાસ્ટિક બેગ ધોવાને પગલે નદીમાં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વર શહેરમાં દિન-પ્રતિદિન પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે.ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે આવેલ લખાની માર્કેટના બેજવાબદાર ભંગારીયાઓ દ્વારા કોઇપણ જાતની રોકટોક વિના છેલ્લા ઘણા સમયથી કેમિકલ વાળી પ્લાસ્ટીકની બેગ ધોઈ પ્રદુષિત પાણી આમલાખાડીમાં ઠલવાઈ રહ્યું હોવાનું નજરે પડી રહું છે.આ અંગે પર્યાવરણ પ્રેપીઓએ અનેકવાર જી.પી.સી.બી અને તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જાતના પગલા નહી ભરાતા માથાભારે ભંગારીઓ બેફામ બન્યા છે.આ ભંગારીયા કેમીકલયુક્ત પ્લાસ્ટિક બેગ ધોઈ દુષિત પાણી આમલાખાડીમાં અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે છોડી નદીને પ્રદુષિત કરી રહ્યા છે.ત્યારે આવા બેજબદાર ભંગારીયાઓ સામે જી.પી.સી.બી.ક્યારે પગલા લેશે તેવા સવાલ ઉઠવા પામ્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચથી જંબુસર તરફ જવાના રસ્તા પર 10 કરતાં વધારે નાના મોટા વૃક્ષો ભારે વરસાદનાં પગલે ધરાશાયી.

ProudOfGujarat

કોંગ્રેસ આયોજિત ગાંધી સંદેશ યાત્રાનું પાલેજ માં ભવ્ય સ્વાગત

ProudOfGujarat

ભરૂચ પંથકમાં હોળી -ધુળેટીનો પર્વ ઉલ્લાસ ભેર ઉજવાયો…ભરૂચ પંથકમાં તહેવારના ઉમંગનો કર્ફ્યુ …દુકાનો બંધ …રીક્ષા બંધ …વાહનો બંધ …માત્ર ધુળેટીના રસિયાઓ ઠેર-ઠેર …રંગ બરસે …નદીના પાણી જોઈ નિરાશા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!