Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાં આવેલ આઝાદ નગરના એક મકાનમાં તાસ્કારો ત્રાટક્યા હતા

Share

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભડકોદ્રા ગામના આઝાદ નગરના એક મકાનમાં રહેતા એયુબ ભાઈ ઘર બંધ કરી કામ અર્થે ગયા હતા એ દરમ્યાન તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી અંદરથી રૂપિયા ૫૦ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બકરા ચોરી ના આરોપીઓ ની કરાઈ અટકાયત

ProudOfGujarat

ઝગડીયા ના ઉમલ્લા સ્થિત શંકરલાલ રણછોડદાસ સ્થાપિત ટ્રસ્ટ દ્વારા બાળકો ને વિના મુલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ વૃક્ષ સાથે બાઈક ભટકાતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત,નિકોરા ગામ માં શોક નું મોજું ફરી વળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!