Proud of Gujarat
FeaturedGujaratSport

અંકલેશ્વરના વિદ્યાર્થી અને કોચે હોંગકોંગ ખાતે યોજાયેલ સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભરૂચ જીલ્લાનું ગોરવ વધાર્યું છે.

Share

દિનેશભાઈ અડવાણી

તાજેતરમાં હોંગકોંગ ખાતે સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ યોજાઈ હતી જેમાં અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં રહેતા અને પી.પી.સવાણી શાળામાં અભ્યાસ કરતા રુદ્ર રાવલ તેમજ તેના સ્કેટિંગ કોચ હેમાંગ સોનીએ ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.સ્કેટિંગની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં રુદ્ર રાવલે ચોથો ક્રમ તો તેના કોચ હેમાંગ સોનીએ ત્રીજો ક્રમ હાસલ કર્યો હતો.આ ચેમ્પિયન શીપમાં વિવિધ દેશના ૩૦૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

Advertisement


Share

Related posts

ભરૂચના એક આરોપીએ પાયલોટિંગ સાથે વિદેશી દારૂ ક્યાંથી ક્યાં પોંહચાડયો જાણો…વડોદરા પોલીસે પ્રોહિબિશન અંગે રસપ્રદ કાર્યવાહી કરી…

ProudOfGujarat

ભરૂચ ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સહકારી મંડળીઓનો સેમિનાર-સંવાદ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા નજીકનાં જાંબોઇ ગામે ૩૮ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!