Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરના સુરવાડી ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પ યોજાયો હતો.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વરના સુરવાડી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં આવેલ સુરેશ્વર મહાદેવ મંદિરે ખાતે નિશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાંત આયુર્વેદ ડોકટરોએ સેવા આપી હતી.આ કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.સદર કેમ્પમાં ગામના સરપંચ મધુબેન ચૌહાણ,આગેવાન કાંતિભાઈ,ગુમાનભાઈ અને તલાટી કીર્તિ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસી ની કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીમાં થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાવડરની ચોરીનો ભેદ ઉકેલાયો

ProudOfGujarat

દીપાવલી વેકેશન પૂર્ણ થતા ઓફિસોમાં ધમધમાટ…

ProudOfGujarat

મેઘો મહેરબાન::-ઝઘડિયા-રાજપારડી માર્ગ ઉપર પાણી ફરી વળતા ૧૦૮.એસ.ટી સહિત અનેક વાહનો ફસાયા…૧ નું મોત ૨૦ થી વધુ લોકો ને બચાવાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!