Proud of Gujarat
INDIAFeaturedGujarat

દીપાવલી વેકેશન પૂર્ણ થતા ઓફિસોમાં ધમધમાટ…

Share

દીપાવલી પર્વ નિમિતે રજાઓ હોવાના પગલે સરકારી ઓફિસો અને અન્ય કાર્યાલયો બધ હતાં જેના પગલે લોકોના કામ અટવાઈ ગયા હતાં પરંતું આજે દીપાવલી પર્વની રજાઓ અથવા તો ઓફિસોનું દીપાવલી વેકેશન પૂર્ણ થતા વિવિધ ઓફિસોમાં લોકોની ભીડ જણાઈ હતી. દીપાવલી પર્વના કારણે અટકી પડેલ કામો પૂર્ણ કરવા લોકો આતુર થયા હોય તેમ સરકારી અને અન્ય ઓફિસોમાં કર્મચારીઓ દીપાવલી પર્વ બાદ કામકાજમાં વ્યસ્ત જણાતા હતાં.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં બુટલેગરની પાસા એક્ટ હેઠળ અટકાયત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશનની એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ProudOfGujarat

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!