Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર- વિદેશી દારૂની બોટલ સાથે શહેર પોલીસે નવાદીવા ગામ ખાતેથી એક યુવાનને ઝડપી પાડયો…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનેલ પ્રોહીબીશનના ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના નવાદીવા ગામ ખાતે આરોપી વિજયભાઈ પ્રવીણભાઈ વસાવા વેચાણ અર્થે વિદેશી દારૂની બોટલ લાવ્યા હોય તેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે વિજયભાઈ પ્રવીણભાઈના ઘરે રેડ કરતા વિજય ભાઈના ઘરેથી 12 જેટલી વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા ૧૨૦૦ મળી આવી હતી.અંકલેશ્વર શહેર પોલીસે વિજયભાઈ પ્રવીણભાઈ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement


Share

Related posts

સુરતમાં મજૂરી કરતાં શખ્સનું નબીપુર પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત 

ProudOfGujarat

પૂ. મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવણીગૃહ રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગોધરા ખાતે જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

જાણો કેમ વાંધો ઉઠાવ્યો ચીને, વડાપ્રધાન મોદીની અરૂણાચલ પ્રદેશની મીટીંગ પર ??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!