Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે વાલીયા રોડ પર આવેલ માં મામા નામના ફાર્મ માંથી રાત્રી દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ 2 ભેંસો ની ચોરી કરી લઈ ગયા હતા.

Share

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ના મામા નામ ના ફાર્મ હિંમતભાઈ મનજીભાઈ કથીરિયા ના ફાર્મ માંથી બે જેટલી ભેંસો ની ચોરી પોલીસ થાકે જાણવાજોગ ફરિયાદ કરી છે..તબેલા ની પાછળ ખેતર ની વાળ ફેનશીંગ તાર ને કાપી નાખી અન્ય ખેતરના ભાગેથી ભેંસો લઇ જવા પામ્યા છે.અંકલેશ્વર તાલુકા માં દિન-પ્રતિદિન પશુધનની ચોરી વધવા પામી છે ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય ઘટનાઓ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે હિમ્મતભાઈ એજણાવ્યું હતું કે  મારી ભેંસ ચોરી કરનારને પોલીસ તાત્કાલિક પગલાં ભારે એવી માગણી કરી છે..આશરે પોણા બે લાખની કિંમત ની બે ભેંસોની ચોરી થવા પામી છે…

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર નજીક એસ.ટી બસની અડફેટમાં બાઇક આવતાં સર્જાયેલ અકસ્માતમાં દંપતીનું મોત.

ProudOfGujarat

અડાજણ પોલીસ મથક સુરત ખાતે સૃષ્ટિ વિરુધનું કૃત્ય અંગેનું ગુનો નોંધાયો: વાંચો કેમ અને કેવી રીતે ??

ProudOfGujarat

કપિલ દેવ, ગોવિંદા અને રવિકિશનને રૂ.8.10 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!