Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ત્રિદિવસિય નિ: શુલ્ક નિદાન કેમ્પ…

Share

અંક્લેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટઈન્સ્ટીટ્યુટ ખાતે તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન નિ: શુલ્ક સ્ત્રીરોગ, બાળરોગ, અને ઘુંટણનાં દર્દનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૩, ૧૪, અને ૧૫ ઓગષ્ટનાં રોજ સવારે ૧૦ થી બપોરે ૧ કલાક દરમિયાન આ કેમ્પનું આયોજન સરદાર પટેલ હોસ્પ્ટિલ ખાતે કરાયું છે જેમાં સ્ત્રીરોગ, બાળરોગ અને ઘુંટણનાં નિદાન અને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તા. ૧૫ ઓગષ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસ નિમિતે નિ: શુલ્ક બી.એમ.ડી-બોન્સ, મિનરલ્સ એન્ડ ડેન્સીટી કેમ્પનું પણ આયોજન કરાયું છે. હોસ્પિટલ સત્તાધીશોએ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા એમજીવીસીએલ અને પોલીસે સયુંકત ઓપરેશન હાથ ધરીને 85 લાખથી વધુની વીજચોરી ઝડપી.

ProudOfGujarat

વિરમગામનાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રીની આરોગ્ય કેન્દ્રમાં ફાળવણી કરાઇ.

ProudOfGujarat

અરવલ્લી : મોડાસાના ટિંટોઈ ગામને તાલુકો બનાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!