Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહ યોજાશે….

Share

અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજનો વાર્ષિક સ્નેહમીલન સમારોહનુ આયોજન આગામી તા.30/12/2018 રવિવારના રોજ યોજાશે.રવિવારે યોજાનારઆ સમારોહ માં નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.સવારે 8 કલાક થી સાંજે 4 કલાક સુધી યજ્ઞ યોજાશે અને ત્યારબાદ સ્નેહમિલન સમારોહ  અને મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે.અંક્લેશ્વર ભરૂચી નાકા સ્થિત જલારામ મંદીરના હોલ ખાતે યોજાનાર આ સંમેલનમાં જાણીતા કથાકાર વિનોદભાઇ ભટ્ટા સહિત અંક્લેશ્વર અને ભરૂચના બ્રહ્મસમાજ ના વિવિધ ક્ષેત્રનાં આગેવાનો ઉપસ્થિત રહેશે. અંક્લેશ્વર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મ બંધુઓને આ સ્નેહમિલન સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવામાં આવ્યુ છે….

Advertisement

Share

Related posts

રાજપીપળા : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ પ્રશિક્ષકો દ્વારા અપાઇ રહેલી તાલીમ.

ProudOfGujarat

ભરૂચ અને વડોદરા જિલ્લાના પાકો નષ્ટ થવા સામે અનેક રજૂઆતો છતાં સરકાર વળતર ચૂકવવા માટે નિષ્ફળ : સંદીપ માંગરોલા.

ProudOfGujarat

ભરૂચ ની આદિવાસી પ્રજા ઝંખે છે પાક્કા મકાનો ,કલેકટર ને આપ્યુ આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!