Proud of Gujarat
GujaratFeaturedINDIA

ટ્રક ચાલકે રીક્ષા ને અડફેટ માં લેતા અકસ્માત…જાણો શુ થયું

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે ટ્રક ચાલકે આગળ ચાલતા છકડા રિક્ષાને અડફેટે લેતા ચાલકનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત  નિપજયુ હતું
વાપી ખાતે રહેતો મન્સુરભાઈ વાલજી સુતાર ગત રોજ છકડા રીક્ષા નંબર જી.જે.15.t .5441 લઈ  રાતે વાપી થી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે ટ્રક નંબર-HR.55.T 2848ના ચાલકે ટ્રકની આગળ ચાલતા છકડા રીક્ષાને ટક્કર મારત રીક્ષા માર્ગ પર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો સદર અક્સમાતમાં રીક્ષા ચાલકનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધાવા પામ્યો છે

Advertisement

Share

Related posts

રામેશ્વરથી અયોધ્યા તરફ જતા રામ રાજ્ય રથયાત્રાનું ભરૂચ ખાતે ભવ્ય સ્વાગત…

ProudOfGujarat

લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.

ProudOfGujarat

સાઉથ આફ્રિકાથી ભરૂચના બહાદુર બુરજના મકાનની માંગણી રૂ.1 કરોડમાં કરાઈ…. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!