Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પાંચ જેટલા દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

Share

દિનેશભાઈ અડવાણી

હાલ દિન-પ્રતિદિન અંકલેશ્વર શહેરમાં વિદેશી દારૂના બુટલેગરો પર શહેર પોલીસે દબદબો બનાવ્યો છે જેમાં અંકલેશ્વરમાં બધી જગ્યા ઉપર વિદેશી દારૂ નુ વેચાણ બંધ છે ત્યારે બીજી તરફ અંકલેશ્વર શહેર પોલીસે દેશી દારૂ બનાવતા પાંચ જેટલા અડ્ડા ઉપર રેડ કરી જેમાં ચંપાબેન રાજુભાઈ વસાવા ,(રહે નવા છાપરા) હસુબેન નવીનભાઈ પટેલ, (રહે જૂના બોરભાઠા) ભીખીબેન અશોકભાઈ રાઠોડ, (રહે તળાવીયા વાળ ) ,રમીલાબેન ગણપતભાઈ વસાવા (રહે નવી દીવી) વિનોદભાઈ જીવાભાઈ વસાવા,(રહે મોટાલી) તમામ વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસે દેશી દારૂ નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ભરૂચ પાંચબત્તીથી મહંમદપુરા તરફ જતા બિસ્માર મુખ્ય માર્ગનું પેવર મશીનથી કાર્પેટિંગની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંબોલી ગામ ખાતે જુગાર રમતા એક આરોપી ઝડપાયો અને ૫ ફરાર…કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!