Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સુરવાડી ફાટક નજીકથી મારુતિ વાનમાં લવાતો વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર મારુતિ વાન નંબર-જી.જે.૧૬.બીએન.૧૨૮૮માં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ સુરવાડી ફાટક નજીક વોચમાં હતો તે દરમિયાન બાતમીવાળી વાન આવતા પોલીસે તેને અટકાવી અંદર તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની વિવિધ બોટલો નંગ-૨૬૪ મળી આવી હતી પોલીસે ૩૩ હજારથી વધુનો દારૂ અને એક મારુતિવાન મળી કુલ ૧ લાખ ૧૩ હજારનો મુદ્દામાલ સાથે હાંસોટના કુંભાર ફળિયામાં રહેતા શંકર ઉર્ફે નરેશ અયપ્પા ભંડારીને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

છોટાઉદેપુર : વનાર ગામ પાસેથી સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

હરિયાણાનાં બહાદુરગઢમાં કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 4 ના મોત

ProudOfGujarat

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની જાહેરાત, ફૂટબોલ ક્લબ ખરીદશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!