Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં સિનેમાગૃહ સંચાલકો નું ગુલાબ નું ફૂલ આપતી કરની સેના

Share

અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેના દ્વારા સિનેમાગૃહ સંચાલકોને ગુલાબનું ફૂલ આપી તેમનો આભાર માનવામાં આપ્યો હતો.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે સિનેમાગૃહોના સંચાલકો દ્વારા પદ્માવતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં ન આવતા અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેનાના કાર્યકરોને એકત્રિત થઈને રાગિની સિનેમા તેમજ રાજન સિનેમા નાં મગનભાઈ પટેલને પદ્માવતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં ન આવતા અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેનાના કાર્યકરોએ એકત્ર થઈને રાગિની સિનેમા તેમજ રાજન સિનેમાનાં મગનભાઈ પટેલને પદ્માવતી ફિલ્મ રીલીઝ ન કરવા બદલ તેમનો આભાર માની ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું. આ સમયે ડી.વાય.એસ.પી ઝાલા, એસ.ઓ.જી, એલ.સી.બી સહીત અંકલેશ્વર જી.આઈ.ડી.સી રૂરલ પોલીસનો કાફલો સિનેમા ગૃહ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો.

Advertisement

યોગી પટેલ


Share

Related posts

ફાધર્સ-ડે પર જ બની ઘટના : સગીર પુત્રી પર પિતાએ બગાડી નજર, દીકરીની આપવીતી સાંભળી માતા સ્તબ્ધ.

ProudOfGujarat

પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઈદે-મિલાદુન-નબી પર્વની ઉજવણી કરવામાં આવી…

ProudOfGujarat
error: Content is protected !!