Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી ભાવનગર જતી લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે પર હોટલ નવજીવન પાસે આગળ ચાલતી ટ્રક સાથે લક્ઝરી બસ ભટકાઈ જતા બસ ચાલક સહિત 3 ને ઇજા પહોંચી હતી. લક્ઝરી બસ ચાલક સહિત ત્રણ મુસાફરોને નજીવી ઇજા હતી.

બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર હોટલ નવજીવન સામે ગતરાત્રીના અરસામાં આગળ ચાલતી ટ્રકની પાછળ લક્ઝરી બસ અથડાતા બસ ચાલક ત્રણને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

હોટલ નવજીવન સામે હાઇવે પર સુરત તરફ જતી લક્ઝરી બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી ટ્રકની પાછળ અથડાઈ હતી. અકસ્માતમાં લક્ઝરીના ચાલક સહીત 3 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું.

ProudOfGujarat

નડિયાદમાં ક્રિકેટ રમવું ભારે પડયુ, 50 ફૂટ ઊંડા કૂવામાં યુવક પડયો.

ProudOfGujarat

ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત થનાર પોલીસ કર્મીને વિદાયમાન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!