Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના સરદાર ભવનથી નીકળનાર જન્માષ્ટમી પર્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

સતત સાતમાં વર્ષે સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે શોભાયાત્રા આજરોજ સરદાર ભવનથી નીકળી હતી આ શોભાયાત્રા જી.આઈ.ડી.સી.ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી સદર રથ યાત્રામાં સમાજના હસમુખભાઈ કોઠીયા,હરેશભાઈ નવાપરા નિતેશભાઈ સાવલિયા સહિતના સભ્યો અને જી.આઈ.ડી.સી.ની ૪૫થી વધુ સંસ્થાના સભ્યો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા

Advertisement

Share

Related posts

વડોદરા : મહિલાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કહી વિડીયો બનાવનાર વૃદ્ધ વકીલની ધરપકડ.

ProudOfGujarat

લીંબડી તાલુકાના પાણશીણા ગામે બુટલેગરો પીએસઆઈ પર હુમલો કરી ફરાર

ProudOfGujarat

નેત્રંગનું આરોગ્ય વિભાગ કોરોના વાઇરસને લઈને એલર્ટ આદર્શ નિવાસ શાળામાં 300 બેડનો કોરોન્ટાઈન વોર્ડ ઊભો કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!